શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ હૂક્કો ગડાકુ બચખું છિંકણી હૂક્કો ગડાકુ બચખું છિંકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમમિતિ સમરથ સમારાધન સમાલ સમમિતિ સમરથ સમારાધન સમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ' શબ્દ સમૂહને બદલે એક શબ્દ કયો છે ? મરુભૂમિ દ્વીપકલ્પ સંયોગીભૂમિ રાણદ્વીપ મરુભૂમિ દ્વીપકલ્પ સંયોગીભૂમિ રાણદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સરકારી કાગળનો થેલો ખરીતો સલવટ સાધન ખાડિયો ખડીયું ખરીતો સલવટ સાધન ખાડિયો ખડીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સત્યને ટકાવી રાખનાર દેવી – ઋતુંભરા સાવિત્રી સત્યદેવી હિમાદ્રિકન્યા ઋતુંભરા સાવિત્રી સત્યદેવી હિમાદ્રિકન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. આરોપ મૂકયા બાબતનું લખાણ આરોપી નામદાર જામીન તહોમતનામું આરોપી નામદાર જામીન તહોમતનામું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP