શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)

કાંપાળ જમીન
ખુંપણ
ચિકણી જમીન
મરુભૂમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - જરૂરિયાત કરતા વધારે વાપરવું તે ચોરી છે તેમ માનીને તેનું પાલન કરવું તે.

અપરિગ્રહ
નિગ્રથ
અનુનય
અસ્તેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP