શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સમય જોવા માટે બનાવેલી રચના સૂર્યતલિકા કમ્પાસ સૂર્યઘટિકા સૂર્યતિલકા સૂર્યતલિકા કમ્પાસ સૂર્યઘટિકા સૂર્યતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સરવડું મૂશળધાર સાંબેલાધાર ટપકટપક પડવું સરવડું મૂશળધાર સાંબેલાધાર ટપકટપક પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કોઈ કોશમાં આવતો મુદ્દો આપેલ પૈકી એક પણ નહીં અધિકરણ અપાદાન સંબોધન આપેલ પૈકી એક પણ નહીં અધિકરણ અપાદાન સંબોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.જેમાં ગાયોનો ભોગ આપવાનો હોય તેવો યજ્ઞ ગોરટ ગોરક્ષ ગોમેદ ગોમેધ ગોરટ ગોરક્ષ ગોમેદ ગોમેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ ગડાકુ છીંકણી રગડો છાંટોપાણી ગડાકુ છીંકણી રગડો છાંટોપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મોટી ચૂડી આંબુ કાઠલુ અણગાર બલોયુ આંબુ કાઠલુ અણગાર બલોયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP