શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સામનો કરી માર્ગ કરવો વિદારવું ઝગડવું હુમલો કરવો એક પણ નહીં વિદારવું ઝગડવું હુમલો કરવો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.અંજળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઈ બેસવું તે– બિનઅંજળ અંજળપાણી પ્રાયોપવેશન પ્રાતિપદિક બિનઅંજળ અંજળપાણી પ્રાયોપવેશન પ્રાતિપદિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – સલવટ પલવટ કટિમેખલા કેડિયું સલવટ પલવટ કટિમેખલા કેડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અજાતશત્રુ દુશ્મનાવટ અણીશુદ્ધ દુશ્મન અજાતશત્રુ દુશ્મનાવટ અણીશુદ્ધ દુશ્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ગાયનના તાલના કાલની સાથે જ તાળી પડવી તે – સમન સમપાણિ સમપાણી હરિપાણી સમન સમપાણિ સમપાણી હરિપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું બાંટા બલોચુ લોળિયુ ખાંગા બાંટા બલોચુ લોળિયુ ખાંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP