શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર આપેલ તમામ અબોટિયું મહોતુ તીયલ આપેલ તમામ અબોટિયું મહોતુ તીયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ખવીસ' શબ્દનો અર્થ જણાવો. રાક્ષસ શ્વસુર દેવતા પિતા રાક્ષસ શ્વસુર દેવતા પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) પરિવર્તન કે ઊથલપાથલનો સમય - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ત્સુનામી સંક્રાન્તિકાળ વંટોળ ચક્રવાત ત્સુનામી સંક્રાન્તિકાળ વંટોળ ચક્રવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી નગોબોર મોહરો બોખરો તોબરો નગોબોર મોહરો બોખરો તોબરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મેઘાડંબર વડવાનલ અવકાશ ક્ષિતિજ મેઘાડંબર વડવાનલ અવકાશ ક્ષિતિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - યુદ્ધ કરવાની ઈચ્છા યુયુત્સા સંભ્રમે ઘરવટ વિમાસવું યુયુત્સા સંભ્રમે ઘરવટ વિમાસવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP