શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત ઉછત કરો પછીત મોભ ઉછત કરો પછીત મોભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? ''ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ" બોધિવૃક્ષ કદમ્બ વૃક્ષ કલ્પવૃક્ષ વટવૃક્ષ બોધિવૃક્ષ કદમ્બ વૃક્ષ કલ્પવૃક્ષ વટવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહ માટે યોગ્ય એક શબ્દ પસંદ કરો.વતન છોડી બીજા સ્થળે જવું. હિજરત વનવાસ તીર્થાટન પ્રવાસ હિજરત વનવાસ તીર્થાટન પ્રવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી દોહિત્રી પ્રપૌત્રી પૌત્રી દયિતા દોહિત્રી પ્રપૌત્રી પૌત્રી દયિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) પરિવર્તન કે ઊથલપાથલનો સમય - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વંટોળ સંક્રાન્તિકાળ ચક્રવાત ત્સુનામી વંટોળ સંક્રાન્તિકાળ ચક્રવાત ત્સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની–બોલવાની અભિવ્યકિતમાં શું આવે છે ? ચમત્કૃતિ લાઘવ અર્યછાયા ભાવપલટો ચમત્કૃતિ લાઘવ અર્યછાયા ભાવપલટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP