વ્યક્તિ વિશેષ (Special Person)
બેરોનેટ કુટુંબના પૂર્વજ સતી પ્રાણકુંવરબાઈએ વિ.સં. 1855માં સતી તરીકે કયા સ્થળે સમાધી લીધેલ ?

ખંભાત
સિદ્ધપુર
પાટણ
વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ઈંગલેન્ડમાં ‘ઈન્ડિયા હાઉસ' કયા ગુજરાતીએ સ્થાપ્યું ?

નર્મદ
શ્યામજી કૃષ્ણ વર્મા
મેડમ કામા
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
2જી ઓકટોબર કયા મહાનુભાવના જન્મદિવસ તરીકે યાદ રાખવામાં આવે છે ?

વિનોબા ભાવે
સ્વામી વિવેકાનંદ
લાલ બહાદુર શાસ્ત્રી
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ?

બારડોલી
અમદાવાદ
કરમસદ
વલ્લભ વિદ્યાનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP