GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચે આપેલ પરિસ્થિતિ માટે સરકાર પક્ષે સૌથી યોગ્ય પ્રતિક્રિયા કઈ હશે ?પરિસ્થિતિ વરસાદના અભાવે સમગ્ર પ્રદેશ પર દુષ્કાળની પરિસ્થિતિ આવી પડી છે. લોકોનું સ્થળાંતર કરવું જોઇએ અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ લોકોનું સ્થળાંતર કરવું જોઇએ અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ વરસાદની રાહ જોવી જોઇએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જો 4x = 4096 હોય તો, 4x +1 નું વર્ગમૂળ કેટલું હશે ? 7 5 6 8 7 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રૂદ્રદામન પહેલાના જૂનાગઢના શિલાલેખ અનુસાર નીચેના પૈકી કોણ એ ચંદ્રગુપ્ત મૌર્યનો brother-in-law હતો ? રાધા ગુપ્ત પુરૂ ગુપ્ત વૈન્ય ગુપ્ત પુષ્ય ગુપ્ત રાધા ગુપ્ત પુરૂ ગુપ્ત વૈન્ય ગુપ્ત પુષ્ય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ___ કલમ (article) અનુસાર “સંઘ માટે સંસદ રહેશે કે જે રાષ્ટ્રપતિ તથા રાજ્યસભા અને લોકસભા તરીકે ઓળખાતા બે ગૃહોનું બનેલું રહેશે." કલમ 79 (Article 79) કલમ 123 (Article 123) કલમ 131 (Article 131) કલમ 81 (Article 81) કલમ 79 (Article 79) કલમ 123 (Article 123) કલમ 131 (Article 131) કલમ 81 (Article 81) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નદીના પટમાં રેતીના ભારે ઉત્ખનના સંભવિત પરિણામો નીચેના પૈકી કયા છે ?1. નદીની ક્ષારીયતા (salinity) માં ઘટાડો.2. ભૂગર્ભ જળનું પ્રદૂષણ3. જમીનગત જળસપાટી નીચે જવીનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બ્રિસ્ટોલ યુનિવર્સિટી પ્રેસ, 2019 દ્વારા પ્રકાશિત પુસ્તક “Modi and the Reinvention of Indian Foreign Policy'ના લેખક કોણ છે ? ટેરેસીતા સી શાફર (Teresita C. Schaffer) સુધાંશુ ત્રિપાઠી એસ ડી મુનિ અને રાહુલ મિશ્રા ઈવાન હોલ ટેરેસીતા સી શાફર (Teresita C. Schaffer) સુધાંશુ ત્રિપાઠી એસ ડી મુનિ અને રાહુલ મિશ્રા ઈવાન હોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP