ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે ? ક્ષત્રિય ભીલ સોમપુરા વૈશ્ય ક્ષત્રિય ભીલ સોમપુરા વૈશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આઇ.આઇ.એમ.-અમદાવાદ આર્કિટેક્ટ લુઈસ કહાન ફ્રેન્ક ગહરી ચાર્લ્સ કોરિયા હાફિઝ કોન્ટ્રાક્ટર લુઈસ કહાન ફ્રેન્ક ગહરી ચાર્લ્સ કોરિયા હાફિઝ કોન્ટ્રાક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ? ગોપનાથ બાણેજ કોળીયાક કનકાઈ ગોપનાથ બાણેજ કોળીયાક કનકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે ? જુનાગઢ ભાવનગર જામનગર સુરેન્દ્રનગર જુનાગઢ ભાવનગર જામનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પિઠોરા' શું છે ? આદિવાસી તહેવાર આદિવાસી નૃત્ય આદિવાસી ચિત્રકલા આદિવાસી સંગીત આદિવાસી તહેવાર આદિવાસી નૃત્ય આદિવાસી ચિત્રકલા આદિવાસી સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ? જુગતરામ દવે ઇન્દુલાલ યાજ્ઞિક ભાઇલાલ પટેલ કુવરજીભાઇ જુગતરામ દવે ઇન્દુલાલ યાજ્ઞિક ભાઇલાલ પટેલ કુવરજીભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP