ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ? ઝંઝાવાત ગ્રામ લક્ષ્મી દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ઝંઝાવાત ગ્રામ લક્ષ્મી દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' કયા વિષયનો ગ્રંથ છે ? જ્યોતિષ શાસ્ત્ર વ્યાકરણ સંગીત રાજ્ય વહીવટ જ્યોતિષ શાસ્ત્ર વ્યાકરણ સંગીત રાજ્ય વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમોદરાના મહાત્મા મૂળદાસની સમાધિ કયાં આવેલી છે ? ખાંભા કુકાવાવ રાજુલા અમરેલી ખાંભા કુકાવાવ રાજુલા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? ધર્મનાથ મલ્લિનાથ મહાવીર પાર્શ્વનાથ ધર્મનાથ મલ્લિનાથ મહાવીર પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? મુહમ્મદાબાદ - ચાંપાનેર મુસ્તફાબાદ - જુનાગઢ અહમદનગર - હિંમતનગર મુહમ્મદાબાદ - મહેમદાબાદ મુહમ્મદાબાદ - ચાંપાનેર મુસ્તફાબાદ - જુનાગઢ અહમદનગર - હિંમતનગર મુહમ્મદાબાદ - મહેમદાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ? નારાયણદાસ ગાંધી ઠક્કરબાપા જુગતરામ દવે મણિભાઈ સંઘવી નારાયણદાસ ગાંધી ઠક્કરબાપા જુગતરામ દવે મણિભાઈ સંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP