ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ? ઈવા ડેવ વર્ષા અડાલજા પ્રવીણ દરજી જોસેફ મેકવાન ઈવા ડેવ વર્ષા અડાલજા પ્રવીણ દરજી જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પીળું ગુલાબ અને હું' ના લેખક કોણ છે ? મધુરાય લાભશંકર ઠાકર હસમુખ બારાડી ચિનુ મોદી મધુરાય લાભશંકર ઠાકર હસમુખ બારાડી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. જયંત પાઠક હરિન્દ્ર દવે સુરેશ દલાલ બાલમુકુન્દ દવે જયંત પાઠક હરિન્દ્ર દવે સુરેશ દલાલ બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં નજર મારી ઠરે' - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ? ઉમાશંકર જોશી ચં. ચી. મહેતા કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી ચં. ચી. મહેતા કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP