ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. શ્લેષ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ? પ્રેમાનંદ - ઓખાહરણ કવિ નર્મદ - કવિચરિત્ર બાલાશંકર કંથારિયા - તરંગ લીલા આખો - પંચીકરણ પ્રેમાનંદ - ઓખાહરણ કવિ નર્મદ - કવિચરિત્ર બાલાશંકર કંથારિયા - તરંગ લીલા આખો - પંચીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા. - આ કયો અલંકાર છે ? સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 4 2 3 5 4 2 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? કવિ કાન્ત નર્મદ કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત નર્મદ કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત' આ પંક્તિ કોની છે ? દલપતરામ બોટાદકર કવિ ખબરદાર નર્મદ દલપતરામ બોટાદકર કવિ ખબરદાર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP