Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના લોકનૃત્યો બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?

ગોફગૂંથણ - સૌરાષ્ટ્ર
હાલી – મહેસાણા
મેરાયો - પંચમહાલ
રૂમાલ - ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા વિશે શું સત્ય હકીકત છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ભારતીય સંસદે પસાર કરેલ છે.
બ્રિટિશ સંસદે પસાર કરેલ છે.
ગર્વનર જનરલ માઉન્ટ બેટને ઘડેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચે આપેલ અભ્યારણો પૈકી કયુ અભ્યારણ રીંછ માટે નું છે ?

આપેલ તમામ
જાંબુ ઘોડા
શૂરપાણેશ્વર
બાલારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP