Gujarat Police Constable Practice MCQ ખૂન માટે આઈ.પી.સી.-1860ની કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે ? 304 303 301 302 304 303 301 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860 માં નીચેનામાંથી કઇ સજાની જોગવાઈ નથી ? આજીવન કેદ મોતની સજા સામાજિક સેવા રોકડ દંડ આજીવન કેદ મોતની સજા સામાજિક સેવા રોકડ દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટ–2018’નો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો ? અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સોંલકી વંશના ક્યા શાસકે સૌથી લાંબાસમય સુધી શાસન સંભાળયું હતું ? ભીમદેવ-2 સિદ્ધરાજ જયસિંહ ત્રિભુવનપાળ ભીમદેવ-1 ભીમદેવ-2 સિદ્ધરાજ જયસિંહ ત્રિભુવનપાળ ભીમદેવ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેના ક્યા ગુનામાં ‘ભય’ નું તત્વ હોતું નથી ? લૂંટ ચોરી ધાડ જબરાઇ થી કઢાવવું લૂંટ ચોરી ધાડ જબરાઇ થી કઢાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એટર્ની જનરલ અને કંપ્ટ્રોલર ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ? ગવર્નર જનરલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ગવર્નર જનરલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP