Gujarat Police Constable Practice MCQ
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રણેતા કોણ ગણાય છે ?

વીર સાવરકર
વાસુદેવ બળવંત ફડકે
મંગલ પાંડે
ઝાંસીની રાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ ક્યો હોય છે?

સરતપાસ, ફેરતપાસ, ઊલટતપાસ
ઊલટતપાસ, ફેરતપાસ, સરતપાસ
સરતપાસ, ઊલટતપાસ, ફેરતપાસ
ફેરતપાસ, ઊલટતપાસ, સરતપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP