Gujarat Police Constable Practice MCQ ઇન્ડિયન પીલન કોડ - 1860 ની કલમ - 307માં નીચેનામાંથી કઇ સજાની જોગવાઇ કરવામાં આવેલ નથી ? 10 વર્ષ આપેલ તમામ આજીવન કેદ દેહાન્ત દંડ 10 વર્ષ આપેલ તમામ આજીવન કેદ દેહાન્ત દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેના જોડકાં જોડો.(પ્રખ્યાત વ્યક્તિઓના ઉપનામ)(A) જામ રણજિતસિંહજી (B) ગિજુભાઈ બધેકા (C) અખો (D) નર્મદ1. જ્ઞાનનો વડલો 2. નિર્ભય પત્રકાર3. ક્રિકેટનો જાદુગર 4. બાળકોની મૂછાળીમાં A-3, B-4, C-1, D-2 A-1, B-3, C-4, D-2 A-3, B-4, C-2, D-1 A-4, B-2, C-1, D-3 A-3, B-4, C-1, D-2 A-1, B-3, C-4, D-2 A-3, B-4, C-2, D-1 A-4, B-2, C-1, D-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય પુરાવા અધિનિયમ - 1872 એ... મહદ્ અંશે પ્રક્રિયાત્મક પરંતુ અમુક બાબતમાં વિષયાત્મક કાયદો છે આપેલ પૈકી એક પણ નહીં પ્રક્રિયાત્મક કાયદો છે વિષયાત્મક કાયદો છ મહદ્ અંશે પ્રક્રિયાત્મક પરંતુ અમુક બાબતમાં વિષયાત્મક કાયદો છે આપેલ પૈકી એક પણ નહીં પ્રક્રિયાત્મક કાયદો છે વિષયાત્મક કાયદો છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓનો એક ભાગ છે ? ગીરની ટેકરીઓ વાગડની ટેકરીઓ માંડવની ટેકરીઓ ગેડીપાદરની ટેકરીઓ ગીરની ટેકરીઓ વાગડની ટેકરીઓ માંડવની ટેકરીઓ ગેડીપાદરની ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ દુષ્પ્રેરણની શિક્ષા IPC - 1860 ની કઇ કલમ પ્રમાણે છે ? 118 109 190 120 118 109 190 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ના પ્રકરણ ત્રણ પ્રમાણે કેદના કેટલા પ્રકાર છે ? ત્રણ બે એક ચાર ત્રણ બે એક ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP