Gujarat Police Constable Practice MCQ Part - 2 જે વ્યક્તિને હવાલો સોંપવામાં આવ્યો હોય તેને બદદાનતથી માલમત્તા ખોલી નાંખે તો તેને આઈ.પી.સી.-1860 ની કઈ કલમ લાગુ પડે છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 462 461 આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 462 461 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કમ્પ્યૂટરમાં વપરાતી આઈસી ચીપ્સ શાની બનેલી હોય છે ? ક્રોમીયમ જિપ્સમ મેગ્નેશીયમ સિલીકોન ક્રોમીયમ જિપ્સમ મેગ્નેશીયમ સિલીકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુનાહિત કાવતરાનું પ્રકરણ કઇ સાલમાં ઉમેરવામાં આવ્યું ? ઇ.સ. 1915 ઇ.સ. 1913 ઇ.સ. 1916 ઇ.સ. 1914 ઇ.સ. 1915 ઇ.સ. 1913 ઇ.સ. 1916 ઇ.સ. 1914 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય પુરાવાના કાયદાની કલમ - 138 અન્વયે સાક્ષી તપાસના ક્રમનો યોગ્ય વિકલ્પ પસંદ કરો : (1) સર તપાસ(2) ફરી તપાસ (3) ઉલટ તપાસ 2, 1, 3 3, 2, 1 1, 2, 3 1, 3, 2 2, 1, 3 3, 2, 1 1, 2, 3 1, 3, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે સાયબર સુરક્ષા અને ગુનાના ઉકેલ માટે કયા દેશ સાથે સમજૂતી કરાર થયા છે? સિંગાપોર મોરેશિયસ માલદીવ સેશેલ્સ સિંગાપોર મોરેશિયસ માલદીવ સેશેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બંધારણ સભાએ આમુખને કયારે સ્વીકાર્યુ ? 26 નવેમ્બર 1949 26 નવેમ્બર 1951 26 નવેમ્બર 1950 આપેલ પૈકી એક પણ નહીં 26 નવેમ્બર 1949 26 નવેમ્બર 1951 26 નવેમ્બર 1950 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP