Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુના અંગેના પુરાવા નાશ કરવા અંગેના ગુના બદલ સજાની ઇન્ડિયન પીનલ કોડ -1860ની કઈ કલમમાં કરવામાં આવી છે ? 226 218 198 204 226 218 198 204 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ બેદરકારીથી મૃત્યુ નિપજાવવાના ગુના હેઠળ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ બે વર્ષ સુધીની કેદ અને દંડ ચાર વર્ષ સુધીની કેદ અને દંડ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ બે વર્ષ સુધીની કેદ અને દંડ ચાર વર્ષ સુધીની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? (1) મચ્છુ-વાંકાનેર (2) હાથમતી-હિંમતનગર(3) પૂર્ણા-નવસારી (4) તાપી-વડોદરા 2 3 4 1 2 3 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 તાજેતરમાં ચર્ચામાં રહેલ 'સક્ષમ' શું છે ? ભારતીય નૌસેનાની પરમાણુ સક્ષમ સબમરીન ભારતીય નૌસેનાનું જહાજ ભારતીય નૌસેનાની સબમરીન ભારતીય તટરક્ષક દળનું ઓફશોર પેટ્રોલ વેસેલ ભારતીય નૌસેનાની પરમાણુ સક્ષમ સબમરીન ભારતીય નૌસેનાનું જહાજ ભારતીય નૌસેનાની સબમરીન ભારતીય તટરક્ષક દળનું ઓફશોર પેટ્રોલ વેસેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બખેડો કરવાની શિક્ષા કઇ કલમમાં આપેલ છે ? કલમ - 161 કલમ - 159 કલમ - 158 કલમ - 160 કલમ - 161 કલમ - 159 કલમ - 158 કલમ - 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 HTMLનો ઉપયોગ શેના માટે થાય છે ? ગ્રાફ બનાવવા ગણતરી માટે વેબપેજ બનાવવા એક પણ નહીં ગ્રાફ બનાવવા ગણતરી માટે વેબપેજ બનાવવા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP