Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈ.પી.કો.1860 ની કઇ કલમમાં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા દર્શાવાઈ છે ? 402 405 407 404 402 405 407 404 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 52 55 50 54 52 55 50 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ - શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય. બખેડો ગેરકાયદેસર મંડળી યુદ્ધ કરવું હુલ્લડ બખેડો ગેરકાયદેસર મંડળી યુદ્ધ કરવું હુલ્લડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ? અશોક ભીમદેવ ત્રિભુવનપાળ કર્ણદેવ અશોક ભીમદેવ ત્રિભુવનપાળ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 391 મુજબ લૂંટ જયારે ધાડ બને છે ત્યારે સંયુકત રીતે કરવામાં આવે છે ? પાંચ વ્યકિતઓ અથવા વધારે બે કરતાં વધારે વ્યકિતઓ આપેલ પૈકી એક પણ નહીં પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા પાંચ વ્યકિતઓ અથવા વધારે બે કરતાં વધારે વ્યકિતઓ આપેલ પૈકી એક પણ નહીં પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે ? ઝારખંડ છત્તીસગઢ રાજસ્થાન ગુજરાત ઝારખંડ છત્તીસગઢ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP