Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. - 1860ની કઇ કલમ પ્રમાણે કોઇ વ્યકિતને જાહેર રસ્તા પર માણસોની જિંદગી જોખમમાં મૂકે તે રીતે વાહન ચલાવવાના અપરાધમાં સજા કરી શકાય ? 279 224 247 258 279 224 247 258 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણુક કોણ કરે છે ? રાજ્યપાલ હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકાર રાજ્યપાલ હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 8 બિટના સમૂહને શું કહેવામાં આવે છે ? બિટ અંક બાઈટ મેગાબાઈટ બિટ અંક બાઈટ મેગાબાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતા મુજબ સાત વર્ષથી નીચેની વયના બાળકને કઇ કલમ અંતર્ગત ગુનેગાર ગણવામાં આવતું નથી ? 84 82 83 81 84 82 83 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી ? સહાયકારી યોજના ખાલસા નીતિ ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ આપેલ તમામ સહાયકારી યોજના ખાલસા નીતિ ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વિનોદ કાર દ્વારા 420 km ની મુસાફરી 5 hr. 15 mins.માં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંતર 60 km/hrની ઝડપે કાપે છે તો બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે ? 105 km/hr 90 km/hr 85 km/hr 100 km/hr 105 km/hr 90 km/hr 85 km/hr 100 km/hr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP