Gujarat Police Constable Practice MCQ આઈ.સી.પી. - 1860ની કલમ-340માં શેને લગતી જોગવાઈ કરવામાંઆવી છે? ગુનાહિત બળ ગર્ભપાત કરાવવો ગેરકાયદેસર અટકાયત ઠગાઈ કરવી ગુનાહિત બળ ગર્ભપાત કરાવવો ગેરકાયદેસર અટકાયત ઠગાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ માર્ચ 2022 સુધી માર્કેટ કેપિટાલાઇઝેશનની બાબતે વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે ? બીજું ત્રીજું ચોથું પાંચમું બીજું ત્રીજું ચોથું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આરઝી હકૂમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 10 નવેમ્બર 9 ઓક્ટોબર 9 નવેમ્બર 10 ઓક્ટોબર 10 નવેમ્બર 9 ઓક્ટોબર 9 નવેમ્બર 10 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ચાણકયના અર્થશાસ્ત્રમાંથી કયા વંશની માહિતી મળે છે. મૌર્ય વંશ સુરી વંશ ગુપ્ત વંશ ચાલુક્ય વંશ મૌર્ય વંશ સુરી વંશ ગુપ્ત વંશ ચાલુક્ય વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કમ્પ્યૂટરને એકસરખો વીજપ્રવાહ પુરો પાડતુ સાધન કયુ છે ? પોર્ટ્સ સી.પી.યુ. મોનિટર યુ.પી.એસ. પોર્ટ્સ સી.પી.યુ. મોનિટર યુ.પી.એસ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મૃત પ્રાણીના નમુના સાચવવા સંરક્ષક તરીકે કયું સંયોજન વપરાય છે ? રેક્ટીફાઈડ સ્પીરીટ નોરાડ્રેનાલીન મિથેનાલ ડાઈસલ્ફીરેમ રેક્ટીફાઈડ સ્પીરીટ નોરાડ્રેનાલીન મિથેનાલ ડાઈસલ્ફીરેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP