સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિર્વ્યાજ'નો સામાનાર્થી નથી ? કપટરહિત સરળ સાલસ ચોક્કસ કપટરહિત સરળ સાલસ ચોક્કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘ટીશી’નો સામાનાર્થી નથી ? શિખર ધીરજ અભિમાન અંકુર (કૂંપળ) શિખર ધીરજ અભિમાન અંકુર (કૂંપળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. રુગ્ણ મિતિ આજાર માંદુ રુગ્ણ મિતિ આજાર માંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ‘માતરિશ્વા' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. શ્વાન માતૃત્વ સમીર ચલિલ શ્વાન માતૃત્વ સમીર ચલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અસિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ગરમ શ્યામ શીતળ સફેદ ગરમ શ્યામ શીતળ સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પીમળ' શબ્દનો પર્યાયવાચી જણાવો. સુગંધ દુર્ગંધ વાયુ ગંદું સુગંધ દુર્ગંધ વાયુ ગંદું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP