સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘તાલ’નો સામાનાર્થી નથી ? ખેલ તળાવ પ્રપંચ યુક્તિ ખેલ તળાવ પ્રપંચ યુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નારી તેજી નાજુક ચારુ નારી તેજી નાજુક ચારુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.કોરવું તોડવું સાફ કરવું ખનન કરવું સ્પષ્ટ કરવું તોડવું સાફ કરવું ખનન કરવું સ્પષ્ટ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટૌકી જાજો ટહુકી જજો મળીને જજો ચિંતા કરવી પોંહચી જજો ટહુકી જજો મળીને જજો ચિંતા કરવી પોંહચી જજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દયિત આનંદીત દયનિય પ્રિય દયાથી ભરેલું આનંદીત દયનિય પ્રિય દયાથી ભરેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જળ જરા વાણી વાચા સલિલ જરા વાણી વાચા સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP