સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - આવલી આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પંક્તિ હાર આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પંક્તિ હાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. જ્યોત્સના કૌમુદી ચંદ્રિકા ચંદ્ર જ્યોત્સના કૌમુદી ચંદ્રિકા ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પીમળ' શબ્દનો પર્યાયવાચી જણાવો. વાયુ સુગંધ દુર્ગંધ ગંદું વાયુ સુગંધ દુર્ગંધ ગંદું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.બહાકરણ ભડકવું સ્થૂળ કલ્યાણ મુંડન ભડકવું સ્થૂળ કલ્યાણ મુંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ : આયતન નિકેતન અધીન આવરદા સંગીત નિકેતન અધીન આવરદા સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો.ઈસ્કોતરો જૂની લાકડાની પેટી ચબુતરાનો ઉપરનો ભાગ ગામના મુખાયાનો દંડ ચોરા ઉપરનો ખાટલો જૂની લાકડાની પેટી ચબુતરાનો ઉપરનો ભાગ ગામના મુખાયાનો દંડ ચોરા ઉપરનો ખાટલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP