ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. ઇચ્છારામ દેસાઈ નર્મદશંકર દવે દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ નર્મદશંકર દવે દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વઢવાણ વાસદ માંડલી વીરપુ૨ વઢવાણ વાસદ માંડલી વીરપુ૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? રમેશ ઓઝા મોરારી બાપુ પંડિત સુખલાલજી સીતારામ મહારાજ રમેશ ઓઝા મોરારી બાપુ પંડિત સુખલાલજી સીતારામ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટલીમાં ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ? ખંડકાવ્ય ગઝલ હાઈકુ સોનેટ ખંડકાવ્ય ગઝલ હાઈકુ સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. મહુવા વડાલી ધંધૂકા બામણા મહુવા વડાલી ધંધૂકા બામણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP