કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમના ગાંધીનગર લોકસભા મત ક્ષેત્રની સગર્ભા મહિલાઓ માટે કઈ યોજનાનો શુભારંભ કરાવ્યો છે ?

માતૃત્વ સહયોગ યોજના
માતૃ વંદના યોજના
લાડુ વિતરણ યોજના
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વર્લ્ડ સ્ટેમ્પ પ્રદર્શન 'ફિલ્લાનિપ્પન 2021’નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

જાપાન
ફિલીપાઈન્સ
ઓસ્ટ્રેલિયા
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં જાહેર થયેલા NIRF India Ranking 2021માં ભારતની શ્રેષ્ઠ 75 મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ?

IIM બેંગલુરુ
IIM લખનૌ
IIM કોલકાતા
IIM અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા દેશ/દેશોએ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનું પરીક્ષણ કરવા માટે પ્રોજેક્ટ ડનબાર શરૂ કર્યો ?

ઓસ્ટ્રેલિયા
સિંગાપુર
મલેશિયા અને દક્ષિણ આફ્રિકા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP