કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં પ્રસિધ્ધ ટીવી સ્ટાર શ્રી સિધ્ધાર્થ શુકલાનું નિધન થયું છે. તેઓ બિગબોસની કઈ સિઝનમાં વિજેતા થયા હતા ?

સિઝન– 14
સિઝન– 13
સિઝન– 16
સિઝન– 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ISROના અવકાશ વિભાગે કઈ સંસ્થા સાથે અવકાશ પ્રક્ષેપણ યાન વિકસિત કરવા માટે રૂપરેખા સમજૂતી કરી છે ?

બેલાટ્રિક્સ એરોસ્પેસ
ROSCOSMOS
અગ્નિકુલ કોસમોસ
DRDO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી દેવેન્દ્ર ઝાંઝરિયા એ સિલ્વર મેડલ જીત્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે ?

સ્વિમિંગ
ટેબલ ટેનિસ
શૂટિંગ
જેવલિન થ્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)ના અધ્યક્ષ અને MD તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રાજીવ મિશ્રા
પ્રદીપસિંહ
પ્રકાશકુમાર
અરુણકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP