કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના સૌથી ઉંચા એર પ્યોરિફાયરનું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ? પુરી ચંદીગઢ નોઈડા ભોપાલ પુરી ચંદીગઢ નોઈડા ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) લેહ ‘હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલ' (Himalayan Film Festival)ની કેટલામી આવૃત્તિનું આયોજન કરશે ? ત્રીજી પ્રથમ બીજી ચોથી ત્રીજી પ્રથમ બીજી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજયમાં આવેલા 'રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન’નું નામ બદલીને ‘ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન' કરવામાં આવ્યું ? ઓડિશા મહારાષ્ટ્ર આસામ ત્રિપુરા ઓડિશા મહારાષ્ટ્ર આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિની મેજબાની ___ કરશે. દાર્જિલિંગ દેહરાદૂન શિમલા લેહ દાર્જિલિંગ દેહરાદૂન શિમલા લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઇ-ગોપાલા એપ્લિકેશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતે ક્યા દેશ સાથે એશિયામાં હરિત વિકાસના નાણાં ભંડોળ માટે 1.2 અબજ ડોલરના પેકેજની ઘોષણા કરી ? ફ્રાન્સ ઈઝરાયેલ ઈંગ્લેન્ડ રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ ઈંગ્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP