કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા ઓનલાઈન પ્લેટફોર્મે 'કિસાન સ્ટોર'નામક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યુ છે ? ગૂગલ એમેઝોન ફિલીપકાર્ટ ફેસબુક ગૂગલ એમેઝોન ફિલીપકાર્ટ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતે ક્યા દેશ સાથે એશિયામાં હરિત વિકાસના નાણાં ભંડોળ માટે 1.2 અબજ ડોલરના પેકેજની ઘોષણા કરી ? ઈઝરાયેલ રશિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ઈઝરાયેલ રશિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ‘બાજરા મિશન’ લૉન્ચ કર્યું ? ઓડિશા બિહાર છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા બિહાર છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઇ-ગોપાલા એપ્લિકેશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી કોઈ નહીં ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જુડીમા (.Judima) વાઈન રાઈસને GI ટેગ આપવામાં આવ્યો છે ___ આ જુડીમા વાઈન કયા રાજ્યની પરંપરાગત વાઈન છે ? સિક્કિમ આસામ મેઘાલય ત્રિપુરા સિક્કિમ આસામ મેઘાલય ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘એક પહેલ’ અભિયાન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને આ અભિયાન ભારતમાં નાગરિકો માટે ન્યાયની આકાંક્ષાને સાકાર કરવા માગે છે. ટેલી-લો (Tele Law) હેઠળ સામૂહિક નોંધણીને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ અભિયાન ભારતમાં નાગરિકો માટે ન્યાયની આકાંક્ષાને સાકાર કરવા માગે છે. ટેલી-લો (Tele Law) હેઠળ સામૂહિક નોંધણીને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP