GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ? પ્રવેશ સમયે, વધારાના ઘાલખાધની જોગવાઈ એ દેવાદારોના ખાતે ઉધારાય છે. નવા ભાગીદાર દ્વારા આપેલ પાઘડીની રકમ જુના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. જો નવા ભાગીદારની મૂડી પ્રત્યક્ષ આપેલ ના હોય તો, જુના ભાગીદારોની સુધારેલ સંયુક્ત મૂડીના પ્રમાણના આધારે શોધી શકાય છે. મેમોરેન્ડમ પુનઃમૂલ્યાંકન ખાતું એ મિલકતો અને દેવાની ચોપડે કિંમતમાં ફેરફાર કર્યા સિવાય પુનઃમૂલ્યાંકનની અસર નોંધવા તૈયાર કરવામાં આવે છે. પ્રવેશ સમયે, વધારાના ઘાલખાધની જોગવાઈ એ દેવાદારોના ખાતે ઉધારાય છે. નવા ભાગીદાર દ્વારા આપેલ પાઘડીની રકમ જુના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. જો નવા ભાગીદારની મૂડી પ્રત્યક્ષ આપેલ ના હોય તો, જુના ભાગીદારોની સુધારેલ સંયુક્ત મૂડીના પ્રમાણના આધારે શોધી શકાય છે. મેમોરેન્ડમ પુનઃમૂલ્યાંકન ખાતું એ મિલકતો અને દેવાની ચોપડે કિંમતમાં ફેરફાર કર્યા સિવાય પુનઃમૂલ્યાંકનની અસર નોંધવા તૈયાર કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો ગ્રાહકોની આવકમાં વધારો થવાને કારણે કેરીની માંગ વધી જાય તો એવું કહી શકાય કે... માંગ રેખા જમણી તરફ ગતિ કરશે માંગ રેખા પર ઉપરની તરફ ગતિ થશે માંગ રેખા ડાબી તરફ ગતિ કરશે માંગ રેખા પર નીચેની તરફ ગતિ થશે માંગ રેખા જમણી તરફ ગતિ કરશે માંગ રેખા પર ઉપરની તરફ ગતિ થશે માંગ રેખા ડાબી તરફ ગતિ કરશે માંગ રેખા પર નીચેની તરફ ગતિ થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ? હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે. 2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. 'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી. રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો. હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે. 2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. 'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી. રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતના શેર બજારો વિષે નીચેનામાંથી કયું એક વિધાન ખોટું છે ? બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) પહેલા નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)ની સ્થાપના થઈ હતી. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) પ્રાથમિક બજારમાં ખરીદેલા શેરોમાં પ્રવાહિતા આપે છે. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE) માં વેપાર ઓનલાઈન થાય છે. નિફ્ટી (NIFTY) અને સેન્સેક્સ (SENSEX) અનુક્રમે નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) નાં સૂચકાંકો છે. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) પહેલા નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)ની સ્થાપના થઈ હતી. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) પ્રાથમિક બજારમાં ખરીદેલા શેરોમાં પ્રવાહિતા આપે છે. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE) માં વેપાર ઓનલાઈન થાય છે. નિફ્ટી (NIFTY) અને સેન્સેક્સ (SENSEX) અનુક્રમે નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) નાં સૂચકાંકો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો ગૌણ કંપનીના સામાન્ય અનામતની આખરબાકી એ સામાન્ય અનામતની શરૂઆતની બાકી કરતા ઓછી હોય તો એ નિષ્કર્ષ તારવી શકાય કે – મૂડીનફો સામાન્ય અનામત ખાતે જમા કરેલ છે. ગૌણ કંપની દ્વારા સંપાદન પૂર્વે ડીવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે. ગૌણ કંપની દ્વારા નફા-નુકશાન ખાતે ઉધારી અમૂક નફો સામાન્ય અનામત ખાતે ફેરબદલ કરેલ છે. ગૌણ કંપની દ્વારા બોનસ શેર બહાર પાડવામાં આવેલ છે. મૂડીનફો સામાન્ય અનામત ખાતે જમા કરેલ છે. ગૌણ કંપની દ્વારા સંપાદન પૂર્વે ડીવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે. ગૌણ કંપની દ્વારા નફા-નુકશાન ખાતે ઉધારી અમૂક નફો સામાન્ય અનામત ખાતે ફેરબદલ કરેલ છે. ગૌણ કંપની દ્વારા બોનસ શેર બહાર પાડવામાં આવેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP