GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ઓડીટ અહેવાલમાં, ઓડીટીંગના ધોરણો અનુસાર ઓડીટ કરવામાં આવ્યું હતું તે વર્ણન કયા અનુભાગમાં આપવામાં આવ્યું છે ? ઓડીટરની જવાબદારી અભિપ્રાય અનુભાગ માટેનો આધાર અભિપ્રાય મેનેજમેન્ટની જવાબદારી ઓડીટરની જવાબદારી અભિપ્રાય અનુભાગ માટેનો આધાર અભિપ્રાય મેનેજમેન્ટની જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ઓડીટરે આંતરિક અંકુશનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે – આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કઈ આંતિરક અંકુશ વ્યવસ્થા અંતર્ગત મર્યાદા નથી ? આંતરિક ઓડીટરની બિન-કાર્યક્ષમતા કર્મચારીઓ વચ્ચે જોડાણ મેનેજમેન્ટ ઓવરરાઈડ આપેલ પૈકી એક પણ નહીં આંતરિક ઓડીટરની બિન-કાર્યક્ષમતા કર્મચારીઓ વચ્ચે જોડાણ મેનેજમેન્ટ ઓવરરાઈડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ફેરબદલી પદ્ધતિ હેઠળ, મજૂર ફેરબદલી દર માપવામાં આવે છે___ છોડીને ગયેલા કામદારોની સંખ્યા/શરૂના વત્તા આખરની સંખ્યા બદલાયેલ કામદારોની સંખ્યા/સરેરાશ કામદારોને સંખ્યા નવા જોડાયેલા કામદારોની સંખ્યા/શરૂઆતના ગાળાના કામદારોની સંખ્યા આપેલ તમામ છોડીને ગયેલા કામદારોની સંખ્યા/શરૂના વત્તા આખરની સંખ્યા બદલાયેલ કામદારોની સંખ્યા/સરેરાશ કામદારોને સંખ્યા નવા જોડાયેલા કામદારોની સંખ્યા/શરૂઆતના ગાળાના કામદારોની સંખ્યા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો કોઈ વસ્તુની પુરવઠાની મૂલ્યસાપેક્ષતા અનંત હોય તો નીચે આપેલા માંથી કયું વિધાન સાચું હશે ? આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે. આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે. આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે. આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે. આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃનિમણુક ન થાય તેવા સંજોગોમાં – કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે. કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે. કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP