Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના પૈકી કોણ ભારતીય એવિડન્સ એકટ - 1872 ના કાયદા મુજબ નિષ્ણાંત તરીકે સેવા આપી શકે ?

હસ્તાક્ષર નિષ્ણાંત
આપેલ તમામ
ફિંગર પ્રિન્ટ નિષ્ણાત
અસ્ત્ર વિદ્યા નિષ્ણાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પરાવર્તિત ચિત્ર જોઇ શકાય એવું સાધન કયું ?

સ્ટેથોસ્કોપ
ટેલિસ્કોપ
એપિસ્કોપ
એરીસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP