GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં જ વિકસાવેલી અને નોંધાયેલી પેટન્ટના સંદર્ભે રોયલ્ટી સ્વરૂપે મળેલી આવક કે જે ભારતનો રહીશ હોય તેવા વ્યક્તિના અનુસંધાને હોય તો તેને આવકવેરો ___ દરે લાગશે. 15% 30% 10% 20% 15% 30% 10% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) પડતર ખાતાવહી નિયંત્રણ ખાતા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે. ખર્ચની તમામ બાબત આ ખાતામાં જમા કરવામાં આવે છે. આપેલ તમામ આ ખાતું દ્વીનોંધી અસર પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. આ ખાતાની બાકી એ તમામ બિન-વ્યક્તિગત ખાતાનો કુલ સરવાળો દર્શાવે છે. ખર્ચની તમામ બાબત આ ખાતામાં જમા કરવામાં આવે છે. આપેલ તમામ આ ખાતું દ્વીનોંધી અસર પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. આ ખાતાની બાકી એ તમામ બિન-વ્યક્તિગત ખાતાનો કુલ સરવાળો દર્શાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) પડતર હિસાબી ધોરણ-1 નો ઉદેશ છે ___ પડતરના પત્રકની તૈયારી ક્ષમતાનું નિર્ધારણ સરેરાશ સંતુલિત પરિવહન ખર્ચનું નિર્ધારણ પરોક્ષખર્ચનું એકત્રીકરણ, ફાળવણી, વહેંચણી અને સમાવેશ પડતરના પત્રકની તૈયારી ક્ષમતાનું નિર્ધારણ સરેરાશ સંતુલિત પરિવહન ખર્ચનું નિર્ધારણ પરોક્ષખર્ચનું એકત્રીકરણ, ફાળવણી, વહેંચણી અને સમાવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર ને લગતા નીચેના વિધાનો માંથી કયું વિધાન ખોટું છે ? સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) બેન્કિંગના સંદર્ભમાં CBS એટલે ___ Core Banking System Core Banking Solution Circular Banking System Central Banking System Core Banking System Core Banking Solution Circular Banking System Central Banking System ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયો મૂડીમાળખાનો સિધ્ધાંત નથી ? ચોખ્ખી કામગીરી આવક અભિગમ પ્રણાલિકાગત સિદ્ધાંત અભિગમ મોડીગ્લીયાની-મિલર અભિગમ ચોખ્ખી પડતર અભિગમ ચોખ્ખી કામગીરી આવક અભિગમ પ્રણાલિકાગત સિદ્ધાંત અભિગમ મોડીગ્લીયાની-મિલર અભિગમ ચોખ્ખી પડતર અભિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP