GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન સાચું છે ?

સંસદ સભ્યને મળતો પગાર કરમુક્ત છે.
દાણચોરીનાં ધંધામાંથી થતી આવક કરપાત્ર છે.
હિન્દી પુસ્તકના લેખકને કેન્દ્ર સરકાર તરફથી મળેલ રૂા. 50,000 નું પ્રથમ ઈનામ કરપાત્ર આવક ગણાશે.
એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ અંગે મળેલ રૂા. 30,000 પૈકી તેણે બચાવેલ રૂા. 6,000 કરપાત્ર ગણાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ટેલી-ERP 9.00 માં ખરીદી રજિસ્ટર જોવા માટે કયું પગલું અનુસરવામાં આવે છે ?

Gateway of Tally → Display → Account Books → Purchase Register
Gateway of Tally → Account Books → Sales Register
Gateway of Tally → Display → Sales Register
Gateway of Tally → Registers → Purchase Register

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણા બજાર (Money Market) મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કોણ કરે છે ?

ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI)
ભારતીય રિઝર્વ બેંક
નાણાકીય સેવાઓ વિભાગ
નાણા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) અંગે નીચેનામાંથી કયુ/ક્યા વિધાન/વિધાનો સાચુ/સાચા છે. વિધાન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. દોશી સમિતિની ભલામણ પર પ્રાદેશિક ગ્રામીણ બેંકો(RRBs) ની સ્થાપના કરવામાં આવી હતી.
II. પ્રાદેશિક ગ્રામીણ બેંકો ની સ્થાપના વર્ષ 1975માં કરવામાં આવી હતી.
III. પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના ગ્રામીણ વિસ્તારોમાં જાહેર ક્ષેત્રની બેંકોની મર્યાદાઓને ધ્યાનમાં રાખી તે મર્યાદાઓને દૂર કરવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી.
IV. પ્રાદેશિક ગ્રામીણ બેંકો મોટા પાયાના ઉદ્યોગો ને લાંબા ગાળાની લોન પ્રદાન કરે છે.

II અને III
III અને IV
I, II અને IV
I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીના પ્રથમ ઓડીટરનું મહેનતાણું ___ દ્વારા નક્કી કરવામાં આવશે.

પ્રથમ ડિરેક્ટરો
ઓડીટ સમિતિ
બોર્ડ ઓફ ડિરેકટર્સ
શેરધારકો દ્વારા પ્રથમ વાર્ષિક સામાન્ય સભામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારા-1961 હેઠળ નીચેના પૈકી કઈ આવકને ખેતીની આવક નહીં ગણવામાં આવે ?

જંગલની જમીન પર આપોઆપ ઊગેલ છોડ વગેરેને પશુઓને ચરાવવા માટે છૂટ આપવા બદલ વસૂલેલ ફી
ગોલ્ફના મેદાન માટે ખાસ પ્રકારનું ઘાસ ઉગાડીને તેના વેચાણની આવક
જંગલમાં આપમેળે ઉગી નીકળતા વૃક્ષોમાંથી થતી આવક
બીજના વેચાણમાંથી થતી આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP