GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) દરેક પેઢીએ વર્ષ દરમિયાન ચાલુ મિલકતની નિશ્ચિત લઘુત્તમ રકમ જાળવવી પડશે જે ___ તરીકે ઓળખાય છે. આ એક સંકેત તરીકે કાર્ય કરે છે કે તેથી ચાલુ મિલકતો તેનાથી નીચેના સ્તરે ક્યારેય જશે નહી. સખત ચાલુ મિલકતો (hardcore current assets) રૂઢીચુસ્ત ચાલુ મિલકતો ફરતી ચાલુ મિલકતો સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો સખત ચાલુ મિલકતો (hardcore current assets) રૂઢીચુસ્ત ચાલુ મિલકતો ફરતી ચાલુ મિલકતો સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ___ ટેલી સોફ્ટવેરની આવૃત્તિઓ છે ? આપેલ તમામ 6.3, 7.2, 8.1, 9.0, ERP 9 540, 611, 723, 826 A1, B2, C3, D8, J9 આપેલ તમામ 6.3, 7.2, 8.1, 9.0, ERP 9 540, 611, 723, 826 A1, B2, C3, D8, J9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સંકલિત માલ અને સેવા વેરા (IGST) ધારા-2017 મુજબ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? તેનું મૂલ્ય CGST ધારા- 2017 ની કલમ-15 અનુસાર નિશ્ચિત કરવામાં આવે છે. આંતર-રાજ્ય (Inter State) પુરવઠામાં આયાનનો સમાવેશ થતો નથી. IGST એ આંતર રાજ્ય (Inter State) પુરવઠા પર લાદવામાં આવે છે. IGST હેઠળ વસૂલાતા કરનો મહત્તમ દર 40% છે. તેનું મૂલ્ય CGST ધારા- 2017 ની કલમ-15 અનુસાર નિશ્ચિત કરવામાં આવે છે. આંતર-રાજ્ય (Inter State) પુરવઠામાં આયાનનો સમાવેશ થતો નથી. IGST એ આંતર રાજ્ય (Inter State) પુરવઠા પર લાદવામાં આવે છે. IGST હેઠળ વસૂલાતા કરનો મહત્તમ દર 40% છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયુ/કયા નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન/સાધનો છે ? બેંક દર અને ખુલ્લા બજાર ની નીતિ બંને શાખ માપબંધી ખુલ્લા બજાર ની નીતિ બેંક દર બેંક દર અને ખુલ્લા બજાર ની નીતિ બંને શાખ માપબંધી ખુલ્લા બજાર ની નીતિ બેંક દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીના કિસ્સામાં મિલકતો પર ઘસારાની જોગવાઇનો આધાર ___ પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે. પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે. પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) બંધારણની કઈ કલમમાં કેન્દ્ર સરકારે સંસદના બંને ગૃહો સમક્ષ અંદાજિત આવક અને ખર્ચ નો વાર્ષિક નાણાકીય નિવેદન પ્રસ્તુત કરવાની વાત કરે છે. 116 115 112 114 116 115 112 114 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP