GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું મૂડી માળખાનું સ્વરૂપ નથી ? ઈક્વિટી શેર અને ડિબેન્ચર બંનેનો મુદ્દો આકસ્મિક જવાબદારીનો મુદ્દો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનો મુદ્દો ઈક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંનેનો મુદ્દો ઈક્વિટી શેર અને ડિબેન્ચર બંનેનો મુદ્દો આકસ્મિક જવાબદારીનો મુદ્દો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનો મુદ્દો ઈક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંનેનો મુદ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપની ધારા 2013 ની કલમ 62(2) મુજબ, કંપની કર્મચારી સ્ટોક વિકલ્પ યોજના અંતર્ગત પોતાના શેર ___ પસાર કરી આપી શકે છે. બોર્ડ ઠરાવ ખાસ ઠરાવ અસામાન્ય ઠરાવ સામાન્ય ઠરાવ બોર્ડ ઠરાવ ખાસ ઠરાવ અસામાન્ય ઠરાવ સામાન્ય ઠરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારત સરકારના કુલ દેવામાં કયા પ્રકારનાં દેવાનો સૌથી મોટો ફાળો છે ? બાહ્ય દેવું કહેવું મુશ્કેલ છે વિદેશી દેવું. આંતરિક દેવું બાહ્ય દેવું કહેવું મુશ્કેલ છે વિદેશી દેવું. આંતરિક દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી પોસ્ટ વિભાગ દ્વારા પુરી પાડવામાં આવતી કઈ સેવાઓ કરમુક્ત છે ? પોસ્ટલ જીવન વીમો સ્પીડ પોસ્ટ આપેલ પૈકી એક પણ નહીં એક્ષપ્રેસ પાર્સલ પોસ્ટ પોસ્ટલ જીવન વીમો સ્પીડ પોસ્ટ આપેલ પૈકી એક પણ નહીં એક્ષપ્રેસ પાર્સલ પોસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) એકતરફી વ્યવહારો લેણદેણની તુલાના કયા ખાતામાં નોંધવામાં આવે છે ? નાણાકીય ખાતું ચાલુ ખાતું મુડી ખાતુ એકતરફી ખાતું નાણાકીય ખાતું ચાલુ ખાતું મુડી ખાતુ એકતરફી ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) નું વડું મથક કયા દેશમાં સ્થિત છે ? ભારત ફિલીપાઇન્સ ચીન બાંગ્લાદેશ ભારત ફિલીપાઇન્સ ચીન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP