ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ? યહૂદી પારસી ખોજા મેમણ યહૂદી પારસી ખોજા મેમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બિલાવલ રાગ ક્યાં ઉત્પન્ન થયો છે ? વડોદરા વેરાવળ ઉત્તર ગુજરાત કચ્છ વડોદરા વેરાવળ ઉત્તર ગુજરાત કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહિલાઓને પ્રિય એવી "બાંધણી" માટે કયું શહેર જાણીતું છે ? જામનગર સુરત મોરબી પાટણ જામનગર સુરત મોરબી પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે 'ભોજક' માંથી 'સુંદરી' બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે ? થોડા આંસુ થોડા ફૂલ નાટક સરખો નાદર હુન્નર કોયલ કાહે શોર મચાયે નૈપથ્ય થોડા આંસુ થોડા ફૂલ નાટક સરખો નાદર હુન્નર કોયલ કાહે શોર મચાયે નૈપથ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે ? રાજાઓ પુષ્ટિ સંપ્રદાયો માનભટ્ટો ધનાઢ્ય વેપારીઓ રાજાઓ પુષ્ટિ સંપ્રદાયો માનભટ્ટો ધનાઢ્ય વેપારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હાલના દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા કરવામાં આવેલ છે ? જામ દિગ્વિજયસિંહજી ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી સયાજીરાવ ગાયકવાડ જામ દિગ્વિજયસિંહજી ખંડેરાવ ગાયકવાડ જામ સતાજી સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP