કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 25 મુજબ ___ ના રોજ આંબેડકર જયંતી નિમિત્તે જાહેર રજા ઘોષિત કરી હતી. 15 એપ્રિલ 14 એપ્રિલ 11 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 11 એપ્રિલ 16 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જારી ભારતમાં મહિલાઓ અને પુરુષોના અહેવાલ અનુસાર, ભારતમાં લિંગ પ્રમાણ વર્ષ 2001માં ___ હતું તે વધીને વર્ષ 2011માં ___ થયું છે. 943, 991 933, 991 901, 933 933, 943 943, 991 933, 991 901, 933 933, 943 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સંપૂર્ણ આરબ જગતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે નોરા અલ માતરોશીની પસંદગી કરાઈ છે તેઓ કયા દેશના છે ? સાઉદી અરેબિયા ઓમાન UAE કુવૈત સાઉદી અરેબિયા ઓમાન UAE કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ સેવિંગ્સ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યાનુસાર, દેશમાં નાની બચત યોજનાઓમાં સૌથી વધુ ફાળો આપનારું રાજ્ય કયું છે ? તમિલનાડુ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ તમિલનાડુ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (Special Drawing Rights) કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? IMF ADB UNDP વર્લ્ડ બેંક IMF ADB UNDP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય તજજ્ઞોએ સ્પુતનિક V રસીને માન્યતા આપી છે, સ્પુતનિક V રસીનો વિકાસ કયા દેશ દ્વારા કરવામાં આવ્યો છે ? ચીન જર્મની અમેરિકા રશિયા ચીન જર્મની અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP