ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોટવાલની શી ફરજ હતી ? ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. કિલ્લાનું ધ્યાન રાખવું કિંમતોનું નિયમન કરવું. આપેલ તમામ ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. કિલ્લાનું ધ્યાન રાખવું કિંમતોનું નિયમન કરવું. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી વડોદરાની પાઘડીનું નામ જણાવો. આંટિયાળી પાટલિયાળી જામશાહી બાબાશાહી આંટિયાળી પાટલિયાળી જામશાહી બાબાશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ દરબારનો પ્રારંભ કયારે થાય છે ? હોળી પછી કારતકી પૂર્ણિમા હોળી પહેલાં અખાત્રીજ હોળી પછી કારતકી પૂર્ણિમા હોળી પહેલાં અખાત્રીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સિંહણની ગર્ભાવસ્થાનો સમયગાળો જણાવો. 106 થી 111 દિવસ 105 થી 111 દિવસ 106 થી 112 દિવસ 109 થી 111 દિવસ 106 થી 111 દિવસ 105 થી 111 દિવસ 106 થી 112 દિવસ 109 થી 111 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ઢોલો રાણો' નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું ? સોરઠ ગોહિલવાડ હાલાર બાબરીયાવાડ સોરઠ ગોહિલવાડ હાલાર બાબરીયાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં થાય છે ? જુનાગઢ અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ જુનાગઢ અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP