GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ?

અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે.
વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટ અહેવાલમાં, ઓડીટીંગના ધોરણો અનુસાર ઓડીટ કરવામાં આવ્યું હતું તે વર્ણન કયા અનુભાગમાં આપવામાં આવ્યું છે ?

અભિપ્રાય અનુભાગ માટેનો આધાર
મેનેજમેન્ટની જવાબદારી
અભિપ્રાય
ઓડીટરની જવાબદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સતત ઓડીટ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

તે મોંઘુ છે.
તે દૈનિક ધોરણે હાથ ધરવામાં આવે છે.
તે નિયમિત અંતરાલમાં કરવામાં આવે છે.
જ્યારે સંસ્થા પાસે સારી આંતરિક અંકુશ પદ્ધતિ હોય ત્યારે તે જરૂરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મહત્વતાના સિધ્ધાંત (Materiality Principle) નો અપવાદ ___ છે.

પૂર્ણ પ્રગટીકરણનો સિધ્ધાંત
પડતરનો ખ્યાલ
હિસાબી સમયગાળાની ધારણા
સુસંગતતાનો સિધ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા કારણોસર માંગની આગાહી માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ શ્રેષ્ઠ ગણવામાં આવે છે? વિધાનો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો.
I. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વૈજ્ઞાનિક છે.
II. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વ્યક્તિલક્ષીતાથી મુક્ત છે.
III. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વ્યક્તિલક્ષી છે.
IV. આંકડાશાસ્ત્રી પદ્ધતિઓ નિષ્ણાતો ના મંતવ્યો પર આધારિત છે.

I અને III
ફક્ત II
I અને II
I અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP