GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સ્વરૂપ અને દિશાની દ્રષ્ટિએ આયોજન ના સમયગાળા દરમિયાન ભારતના વિદેશી વ્યાપાર વિશે નિશ્ચિતરૂપે કહી શકાય કે તેમાં ___ વૈવિધ્યકરણ થયું છે યથાવત રહ્યું છે. કેન્દ્રીકરણ થયું છે ઈજારો સ્થાપિત થયો છે. વૈવિધ્યકરણ થયું છે યથાવત રહ્યું છે. કેન્દ્રીકરણ થયું છે ઈજારો સ્થાપિત થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં નાણાકીય નીતિના ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે અને ભારતમાં રાજકોષીય નીતિનાં ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે. પ્રધાનમંત્રી, નાણામંત્રી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક પ્રધાનમંત્રી, નાણામંત્રી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયો ખર્ચ આંતરિક વેરા શાખ (ITC) માટે પાત્રતા ધરાવે છે ? મફત-ભેટ તરીકે વહેંચેલ માલ આપેલ પૈકી એક પણ નહીં કર્મચારીને આપેલ વતન પ્રવાસ રાહત ક્લબની સભ્ય ફી મફત-ભેટ તરીકે વહેંચેલ માલ આપેલ પૈકી એક પણ નહીં કર્મચારીને આપેલ વતન પ્રવાસ રાહત ક્લબની સભ્ય ફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કઈ કંપનીઓમાં, ઓડીટરને કંપની ઓડીટરના રીપોર્ટ ઓર્ડર (CARO), 2020 હેઠળ નિર્દેશિત બાબતોની જાણ કરવી જરૂરી છે. આપેલ પૈકી એક પણ નહીં વિદેશી કંપની નાની કંપની એક વ્યક્તિ કંપની આપેલ પૈકી એક પણ નહીં વિદેશી કંપની નાની કંપની એક વ્યક્તિ કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય આવક વેરા ધારા-1961 અંતર્ગત આકારણી વર્ષ-2021-22 માટે સુ. શ્રી ‘A’- બિનરહીશની કુલ આવકની અને કર અંગેની જવાબદારીની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયો લાભ મળવાપાત્ર નથી ? રીઝર્વ બેંક દ્વારા માન્ય કરવામાં આવેલ NRO બચત ખાતા પર તેણીને મળેલ વ્યાજ અંગેની કપાત. બેંગ્લોર ખાતેની તેમની મકાન મિલકતની આવક ગણતી વખતે ગ્રોસ વાર્ષિક મૂલ્યના 30% લેખે કપાત. તેણી દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં અપાયેલ દાન અંગે મળતી કપાત. તેણીની કુલ આવક રૂા. 4,40,000 અંગે ચૂકવવાપાત્ર કરમાંથી મળતી રૂા. 9,500 ની કર છૂટ (કલમ 87 A હેઠળ). રીઝર્વ બેંક દ્વારા માન્ય કરવામાં આવેલ NRO બચત ખાતા પર તેણીને મળેલ વ્યાજ અંગેની કપાત. બેંગ્લોર ખાતેની તેમની મકાન મિલકતની આવક ગણતી વખતે ગ્રોસ વાર્ષિક મૂલ્યના 30% લેખે કપાત. તેણી દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં અપાયેલ દાન અંગે મળતી કપાત. તેણીની કુલ આવક રૂા. 4,40,000 અંગે ચૂકવવાપાત્ર કરમાંથી મળતી રૂા. 9,500 ની કર છૂટ (કલમ 87 A હેઠળ). ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) વિશે નીચેના માંથી કયું વિધાન ખોટું છે ? 190 દેશો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ના સભ્યો છે. વિશિષ્ટ ઉપાડ હક આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ થી સંબંધિત છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ ની સ્થાપના વર્ષ 1942માં થઈ હતી. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ સભ્ય દેશોને ચાલુ ખાતાના વ્યવહારો માટે નાણાં પૂરા પાડવા માટે લોન પ્રદાન કરે છે. 190 દેશો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ના સભ્યો છે. વિશિષ્ટ ઉપાડ હક આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ થી સંબંધિત છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ ની સ્થાપના વર્ષ 1942માં થઈ હતી. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ સભ્ય દેશોને ચાલુ ખાતાના વ્યવહારો માટે નાણાં પૂરા પાડવા માટે લોન પ્રદાન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP