GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારત સરકારના કુલ દેવામાં કયા પ્રકારનાં દેવાનો સૌથી મોટો ફાળો છે ? કહેવું મુશ્કેલ છે આંતરિક દેવું વિદેશી દેવું. બાહ્ય દેવું કહેવું મુશ્કેલ છે આંતરિક દેવું વિદેશી દેવું. બાહ્ય દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિદર્શ રચનામાં નીચેનાનો સમાવેશ થાય છે.i. નિદર્શન એકમii. નિદર્શનું કદiii. સમષ્ટિનો પ્રકારiv. સ્ત્રોત યાદીv. નિદર્શન પ્રક્રિયાનીચેના પૈકી કયો ક્રમ સાચો છે ? iii, iv, i, ii, v iii, i, iv, ii, v i, ii, iii, iv, v iii, v, i, iv, ii iii, iv, i, ii, v iii, i, iv, ii, v i, ii, iii, iv, v iii, v, i, iv, ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં કેન્દ્ર સરકારનું બજેટ કોણ તૈયાર કરે છે ? આર્થિક બાબતોનું મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર બજેટ મંત્રાલય, ભારત સરકાર આર્થિક બાબતોનું મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર બજેટ મંત્રાલય, ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીના કિસ્સામાં મિલકતો પર ઘસારાની જોગવાઇનો આધાર ___ પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે. પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે. પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર ને લગતા નીચેના વિધાનો માંથી કયું વિધાન ખોટું છે ? ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી ભારતમાં કયું/કયા ઈ બેન્કિંગનું/નાં ગેરલાભ/ગેરલાભો નથી ? વ્યવહારોના ખર્ચમાં ઘટાડો વ્યવહારોની પ્રક્રિયાની ગતિમાં ઘટાડો વ્યવહારોના ખર્ચમાં ઘટાડો અને સુરક્ષા અને કાનૂની જોખમની બંને સુરક્ષા અને કાનૂની જોખમની હાજરી વ્યવહારોના ખર્ચમાં ઘટાડો વ્યવહારોની પ્રક્રિયાની ગતિમાં ઘટાડો વ્યવહારોના ખર્ચમાં ઘટાડો અને સુરક્ષા અને કાનૂની જોખમની બંને સુરક્ષા અને કાનૂની જોખમની હાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP