ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા ?

ઇનાયત ખાન
પંડિત ભાસ્કરભુવા
ઉસ્તાદ ફૈયાઝ ખાન
ઉસ્તાદ મૌલા બક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે ?

ખારાપટ આદિવાસી
પંચમહાલ આદિવાસી
છોટા ઉદેપુર રાઠવા
હળપતિ આદિવાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP