ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સૂર્યોપનિષદ”ના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.મોજાંને ચીંધવા સહેલા નથી. મુરલી ઠાકુર દયારામ પ્રિયકાન્ત મણિયાર સુરેશ દલાલ મુરલી ઠાકુર દયારામ પ્રિયકાન્ત મણિયાર સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ? ખંડકાવ્ય મુક્તક હાઈકુ સોનેટ ખંડકાવ્ય મુક્તક હાઈકુ સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ બ.ક.ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સીતાજીની કાંચળી' ના લેખક કોણ છે ? રાધાબાઈ ગૌરીબાઈ ક્રિષ્ણાબાઈ દિવાળીબાઈ રાધાબાઈ ગૌરીબાઈ ક્રિષ્ણાબાઈ દિવાળીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP