GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) વિશ્વબૅન્કનું 189મું સભ્ય રાષ્ટ્ર બનનાર દેશ કયો છે ? નાઈજીરીયા સ્પેન ભારત નોરું નાઈજીરીયા સ્પેન ભારત નોરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ? લતા મંગેશકર ડૉ. સી. એન. આર. રાવ અટલ બિહારી વાજપેયી કપિલદેવ લતા મંગેશકર ડૉ. સી. એન. આર. રાવ અટલ બિહારી વાજપેયી કપિલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. મનહર ચોપાઈ દોહરો અનુષ્ટુપ મનહર ચોપાઈ દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી ક્યાં આવેલું છે ? રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? અંગ્રેજ જર્મન ફ્રેન્ચ પોર્ટુગિઝ અંગ્રેજ જર્મન ફ્રેન્ચ પોર્ટુગિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી.' યમક રૂપક અનન્વય ઉપમા યમક રૂપક અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP