કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ ફિજિયોથેરાપી દિવસ ક્યારે મનાવાય છે ? 5 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021માં ભારત ક્યા સ્થાને છે ? 41 46 51 59 41 46 51 59 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રી ડેલ સ્ટેઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના ખેલાડી હતા ? દક્ષિણ આફ્રિકા શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના નવા શિક્ષણમંત્રીનું નામ જણાવો ? શ્રી હર્ષકુમાર સંધવી શ્રી ભૂપેન્દ્રભાઈ ચૂડાસમા શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી પ્રદિપસિંહ પરમાર શ્રી હર્ષકુમાર સંધવી શ્રી ભૂપેન્દ્રભાઈ ચૂડાસમા શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી પ્રદિપસિંહ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાના એક સ્ટાર્ટઅપે સજીવ વનસ્પતિ આધારિત એરપ્યોરિફાયર ‘યુબ્રીથ લાઈક' વિકસિત કર્યું ? IIT રોપર IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IIT રોપર IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ક્યા વર્ષમાં કાર્યરત થઈ જશે ? વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2023 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP