ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અર્ધપુખ્ત (કિશોર) સિંહને શું કહેવાય ? અવેજ ત્રાતા ગૃધ્યા પાઠડો અવેજ ત્રાતા ગૃધ્યા પાઠડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે ? સુરેન્દ્રનગર જામનગર જુનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર જામનગર જુનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે. સુરેન્દ્રનગર પોરબંદર કચ્છ જામનગર સુરેન્દ્રનગર પોરબંદર કચ્છ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) એકતારાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? ચંદ્રસાગર રામસાગર કૃષ્ણસાગર મધુકરી ચંદ્રસાગર રામસાગર કૃષ્ણસાગર મધુકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું ગુજરાતનું લોકનૃત્ય છે ? આપેલ તમામ ઘેરીયા પઢાર ઝુમર આપેલ તમામ ઘેરીયા પઢાર ઝુમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દેવી વાદ્ય તરીકે કયું જાણીતું છે ? સુંરદો જંતર મૃદંગ રાવણ હથ્થો સુંરદો જંતર મૃદંગ રાવણ હથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP