ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સિંહણની ગર્ભાવસ્થાનો સમયગાળો જણાવો. 106 થી 112 દિવસ 106 થી 111 દિવસ 109 થી 111 દિવસ 105 થી 111 દિવસ 106 થી 112 દિવસ 106 થી 111 દિવસ 109 થી 111 દિવસ 105 થી 111 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના કયા શહેરની 'બાંધણી' સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે ? જુનાગઢ ભુજ ભાવનગર જામનગર જુનાગઢ ભુજ ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? કાઠીઓની-ગર્દભદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ મેરની ઘોડાદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કાઠીઓની-ગર્દભદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ મેરની ઘોડાદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ ગાંધીનગર મહેસાણા અમદાવાદ રાજકોટ ગાંધીનગર મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ધમાલ નૃત્ય ક્યા લોકોનું છે ? મેર પઢાર સીદીઓનું ખારવણ બેહનો મેર પઢાર સીદીઓનું ખારવણ બેહનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હિન્દી ફિલ્મ 'ઉમરાવજાન' માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી (નૃત્ય નિર્દેશન) કરી ? કુમુદિની લાખિયા ભાનુ અથૈયા સોનલ માનસિંગ મૃણાલિની સારાભાઇ કુમુદિની લાખિયા ભાનુ અથૈયા સોનલ માનસિંગ મૃણાલિની સારાભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP