ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ભગત બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર મુકેશ જોષીનું પ્રસિદ્ધ નાટક જણાવો. પરિત્રાણ નાનું ઘર અભિષેક આંતરયાત્રા પરિત્રાણ નાનું ઘર અભિષેક આંતરયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? કનૈયાલાલ મુનશી પુરુરાજ જોષી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી કનૈયાલાલ મુનશી પુરુરાજ જોષી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ ગઝલ-બોધ પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ ગઝલ-બોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? સુમન શાહ ઊર્મિ દેસાઈ સુરેશ દલાલ ચિનુ મોદી સુમન શાહ ઊર્મિ દેસાઈ સુરેશ દલાલ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP