ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? ચોટીલા વિજયનગર આણંદ ગોંડલ ચોટીલા વિજયનગર આણંદ ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ? ધ્રુવ ભટ્ટ મકરંદ દવે અબ્બાસ વાસી વેણીભાઈ પુરોહિત ધ્રુવ ભટ્ટ મકરંદ દવે અબ્બાસ વાસી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? રમણભાઈ નીલકંઠ રા.વિ.પાઠક સુંદરમ્ ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ રા.વિ.પાઠક સુંદરમ્ ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો. દોહરો મંદાક્રાંતા મનહર પૃથ્વી દોહરો મંદાક્રાંતા મનહર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? દિગીશ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કૃષ્ણલાલ શ્રીધરાણી ગૌરીશંકર જોષી દિગીશ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કૃષ્ણલાલ શ્રીધરાણી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ? આધુનિક કવિતાના જ્યોતિર્ધર આપેલ બંને સેહની આપેલ માંથી કોઈ નહી આધુનિક કવિતાના જ્યોતિર્ધર આપેલ બંને સેહની આપેલ માંથી કોઈ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP